Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટાયલેટ સીટને બેક્ટીરિયા મુક્ત, ઉપયોગ કરવી આ વસ્તુઓ

સોમવાર, 29 માર્ચ 2021 (16:23 IST)
બાથરૂમની ગંદગીથી બેક્ટીરિયા ફેલવાનો ડર રહે છે. તેનાથી ઘણા રોગ અને ઈંફેકશન પણ થઈ શકે છે. કેટલાક લોકો ઘરને તો સાફ કરી લે છે પણ બાથરૂમમાં ટાયલેટ સીટ ફેલાતી ગંદગીને અનજુઓ કરી નાખે છે. ઘણી વાર ટાયલેટ સીટ પર જિદ્દી ડાઘમે છુડાવા માટે બજારની બનેલા ટાયલેટ ક્લીનર ઘરે બનેલું ક્લીનર સારું રહે છે. તેનાથી કીટાનું પણ મરી જાય છે અને ડાઘ-ધબ્બા પણ ગાયબ થઈ જાય છે. 
 
જરૂરી સામાન 
1 ગિલાસ સિરકા 
200 ગ્રામ બેકિંગ પાવડર 
 
આ રીતે કરવું ઉપયોગ 
 
સિરકા અને બેકિંગ પાવડરને મિક્સ કરી ટાયલેટ ટેંકમાં નાખી દો. 
 
જ્યારે પણ ટાયલેટ જાઓ તેનું ઉપયોગ કરવું. 
 
બજારથી બનેલા ક્લીનરની જગ્યા તેનું ઉપયોગ કરવું. 
 
 

વધુ જુઓ..

T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હરમનપ્રીત કૌરની કપ્તાની પર મંડરાયુ સંકટ, કોચે પોતાના નિવેદનથી કર્યુ સ્પષ્ટ

જયપુરમાં મોટો અકસ્માત: નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થતાં 3 કામદારોના મોત, અનેક લોકો દટાયા

દરિયાપુરમાં જૂથ અથડામણ બાદ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં; પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી

ગુજરાતના 19 જિલ્લામાં આજે વરસાદની શક્યતા; 2 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ 65 વર્ષના એક વૃદ્ધને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

વધુ જુઓ..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જૂન 2026

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

આગળનો લેખ
Show comments