Daily Horoscope
✕

સોનાના ભાવમાં ઘટાડો, ખરીદદારો માટે સુવર્ણ તક

Updated: બુધવાર, 22 જાન્યુઆરી 2025 (11:42 IST)
Gold Price- જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. બુધવારે શરૂઆતના કારોબારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમતમાં થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મુંબઈમાં સોનાનો ભાવ 81,220 રૂપિયા પર પહોંચી ગયો છે, જે ગઈ કાલ કરતાં 10 રૂપિયા ઓછો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ નરમાઈ આવી છે અને તે 96,400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

દિલ્હી: રૂ 81,370 (10 ગ્રામ, 24 કેરેટ)
લખનૌ: રૂ. 81,370
મુંબઈ: રૂ. 81,220
ચેન્નાઈ: રૂ. 81,220

 
બેંગલુરુ: રૂ 81,220
કોલકાતા: રૂ. 81,220
હૈદરાબાદ: રૂ. 81,220
અમદાવાદઃ રૂ. 81,270
પુણે: રૂ. 81,220

વધુ જુઓ..

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments