Biodata Maker
✕

ટ્રમ્પના ટેરિફને કારણે આઇફોન મોંઘા થશે! જાણો કિંમતો કેટલી વધી શકે છે?

Updated: સોમવાર, 7 એપ્રિલ 2025 (14:55 IST)
Trump Tarrif-  જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ચાર્ટ જાહેર કર્યો છે ત્યારથી સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધવાની શક્યતાઓ છે. ટેરિફના કારણે આઇફોનની કિંમતો પણ વધી શકે છે.

ટ્રમ્પ દ્વારા ચીન અને અન્ય દેશોમાંથી નિકાસ પર લાદવામાં આવેલા ટેરિફને કારણે Apple iPhoneની કિંમતમાં ભવિષ્યમાં $2000 (રૂ. 1,71,243.40)થી વધુનો વધારો થવાની સંભાવના છે.
 
તમને જણાવી દઈએ કે આજકાલ દરેક વ્યક્તિ આઈફોન ખરીદવા ઈચ્છે છે, પરંતુ આઈફોન ખરીદવા માટે હવે ખિસ્સામાં ઘણા પૈસાની જરૂર પડે છે. ચીન આ ટેક્નોલોજીમાં સૌથી આગળ છે, તેથી મોટાભાગના iPhone આ દેશમાં જ બને છે, પરંતુ આ પ્રોડક્ટ બનાવવા માટે, ચીન અન્ય દેશોમાંથી ઘટકોની આયાત કરે છે, પરંતુ ટેરિફને કારણે તે મોંઘા થઈ શકે છે.

વધુ જુઓ..

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

Yeh Prem Mol Liya Review: સિનેમાઘરોમાં સૂરજ બડજાત્યાની યે પ્રેમ મોલ લિયા રજુ, જાણો આયુષ્યમાન-શારવરીની કેવી છે ફિલ્મ

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

આગળનો લેખ
Show comments