Festival Posters
✕

આ અઠવાડિયે લૉન્ચ થશે Kia Sorento, શુ રહેશે તેની ખાસિયત અને કેટલી હોઈ રહેશે કિમંત ?

Updated: બુધવાર, 2 સપ્ટેમ્બર 2026 (13:34 IST)
kia sorento
 
 કિયા ભારતીય બજારમાં વિવિધ સેગમેન્ટમાં તેના વાહનોનું વેચાણ કરે છે. આ જ શ્રેણીમાં કંપની ટૂંક સમયમાં એક નવી SUV, 'કિયા સોરેન્ટો' લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
 
સોમવારથી શરૂ થઈ રહેલા આ અઠવાડિયા દરમિયાન, અમે આ કારની આકર્ષક ડિઝાઇન, આધુનિક સુવિધાઓ (ફીચર્સ) અને લોન્ચ તારીખ સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો બતાવી રહ્યા છીએ.

ALSO READ: Redmi Note 17 Pro Max 5G ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, 10,000mAh બેટરી સહિત મળી શકે છે આ દમદાર ફીચર્સ
 

લોંચ થશે  Kia Sorento

 
કિયા તરફથી સોરેંટોને ભારતીય બજારમાં સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં લોંચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.  નિર્માતા તરફથી ઔપચારિક્રૂપે આ એસયૂવીની માહિતી સાર્વજનિક કરવામાં આવી છે.  
 

કેવા છે ફીચર્સ ? 

kia sorento

નિર્માતાએ આ SUV ને પ્રભાવશાળી સુવિધાઓથી ભરપૂર બનાવી છે, SUV માં 12.3-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 30-ઇંચ કર્વ્ડ ડિસ્પ્લે, 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, AI, Android Auto, Apple CarPlay, ADAS, ક્રુઝ કંટ્રોલ, એમ્બિયન્ટ લાઇટ, પેનોરેમિક સનરૂફ, ડિજિટલ AC પેનલ, ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર્સ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જર, રોટરી ડાયલ, પુશ-બટન સ્ટાર્ટ, સોફ્ટ-ટચ ડેશબોર્ડ, 360-ડિગ્રી કેમેરા, LED લાઇટ્સ, LED DRLs, LED ફોગ લેમ્પ્સ અને રૂફ રેલ્સનો સમાવેશ થાય છે.
 

કેટલુ દમદાર છે એંજિન ? 

આ SUV પેટ્રોલ, હાઇબ્રિડ અને ડીઝલ એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. પ્રાથમિક વિકલ્પ 1.6-લિટર પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન હશે. ટર્બોડીઝલ એન્જિન પણ શક્ય છે. તે ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પો સાથે પણ ઓફર કરવામાં આવશે. આ Kia ની પહેલી ઓલ-વ્હીલ-ડ્રાઇવ હાઇબ્રિડ SUV હશે.
 

કેટલી રહેશે કિમંત ?

 
નિર્માતા તરફથી લોંચના સમયે જ આ એસયૂવીની કિમંતની યોગ્ય માહિતી આપવામાં આવશે. પણ આશા છે કે તે ભારતમાં 40 લાખની આસપાસની એક્સ શોરૂમ કિમંત પર ઓફર કરવામાં આવી શકે છે.  
ALSO READ: Redmi Note 17 Pro Max 5G ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, 10,000mAh બેટરી સહિત મળી શકે છે આ દમદાર ફીચર્સ

કોની સાથે થશે મુકાબલો 

ભારતીય બજારમાં આ એસયૂવીને પ્રીમિયમ એસયૂવી સેગમેંટમાં ઓફર કરવામાં આવશે. આ સેગમેંટમાં તેનો મુકાબલો Toyota Fortuner જેવી એસયૂવીની સાથે થશે.  

વધુ જુઓ..

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments