Biodata Maker
✕

પોંગલ વિશે નિબંધ

Updated: મંગળવાર, 13 જાન્યુઆરી 2026 (14:52 IST)
પોંગલ તમિલનાડુમાં મકરસંક્રાતિને પોંગલના રૂપમાં ઉજવે છે. સૌર પંચાગ અનુસાર આ તહેવાર પહેલી તારીખે આવે છે. તમિલનાડુની અંદર પોંગલ ખાસ કરીને ખેડુતો માટેનો તહેવાર છે. પોંગલ સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. પહેલા દિવસે કચરાને એકત્રિત કરીને સળગાવવામાં આવે છે બીજા દિવસે લક્ષ્મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુ ધનની પૂજા કરવામાં આવે છે.
 
પોંગલના દિવસે સ્નાન કર્યા બાદ ખુલ્લા આંગણમાં માટીના નવા વાસણની અંદર ખીર બનાવવામાં આવે છે. જેને પોંગલ કહેવાય છે. ત્યાર બાદ સૂર્ય ભગવાનને નૈવેધ ચડાવ્યા બાદ ખીરને બધા પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે. આ દિવસે પુત્રીનું અને જમાઈનું ઘરે સ્વાગત કરવામાં આવે છે. ત્રીજા દિવસે ખેડુતો પોતાના પશુઓને ખુબ જ સુંદર રીતે શણગારીને તેમનું સરઘસ કાઢે છે.
 

વધુ જુઓ..

હાર્દિક પાંડ્યાની ટીમ ઈંડિયામાં ડાયરેક્ટ એંટ્રી નહી થાય, શુભમન ગિલે બતાવી પુરી વાત

એન્કાઉન્ટર બાદ હત્યાના કેસમાં ફરાર બે ગુનેગારોની ધરપકડ

ઓફિસ દિવાળી પાર્ટીમાં 'ઝલ્લા વલ્લાહ' પર ચંડીગઢની યુવતીનો ડાન્સ વાયરલ થયો

અમદાવાદની સાબરમતી જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આ જેલમાં

સ્ટેચ્યુ ઑફ યૂનિટી નુ કોઈ દ્રશ્ય મિસ નહી થાય, GSRTC એ લોંચ કરી રિક્લાઈનિંગ સીટોવાળી નવી AC વિસ્ટાડૉમ બસ

વધુ જુઓ..

દિવાળી 2026: આ દિવાળીએ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો તમારી રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3, નવેમ્બર 2026

શુભ ખરીદી - ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 વસ્તુઓ, ઘરમાં હંમેશા વાસ કરશે માં લક્ષ્મી

Diwali Vastu Tips: દિવાળી પહેલા ઘરમાં આ 4 સ્થાન પર લગાવો અરીસો, રાતોરાત ખુલી જશે નસીબના દરવાજા

Dhanteras 2026 Wishes: ધનતેરસના શુભ પ્રસંગ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ધનતેરસની શુભેચ્છા મેસેજ અને ક્વોટ્સ

આગળનો લેખ
Show comments