Daily Horoscope
✕

ફળ અને શાકના છાલટા ઘણા ઉપયોગી

Updated: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (00:58 IST)
હમેશા ગૃહણીઓ શાક-ભાજી અને ફલોના ઉપયોગ કરતા સમયે એના છાલટને નકામા સમજીને ફેંકી દે છે. પણ વાસ્તવમાં એ છાલટા બેકાર નહી ઉપયોગી પણ હોય છે. 
 
* શક્કરટેટીના છાલટા સાથે ખાવાથી કબ્જિયાત દૂર થાય છે. 
 
* કાકડીના છાલટાથી પણ કીટ અને ઝીંગૂર ભાગે છે. 
 
* પપૈયાના છાલટા સૌંદર્યવર્ધક ગણાય છે. ત્વચા પર લગાવાથી શુષ્કતા દૂર થાય છે. એડી પર લગાવાથી એ નરમ થાય છે. 
 
* સફરજનના છાલટામાં ઉચ્ચ રક્તચાપથી મુકાબલા કરવા માટે જરૂરી રાસયનિક તત્વોની છ ગણા માત્રા હોય છે. 
 
* ઘા લાગતા કેળાના છાલટાને રગડવાથી રક્ત સ્ત્રાવ રોકાઈ જાય છે. 
 
* કાચા કેળાના છાલટાથી ચટપટી શાક બને છે. 
 
* વટાણાના નરમ છાલટાની પણ સ્વાદિષ્ટ શાક બને છે. 
 
* દૂધીના છાલટાની ચટણી- દૂધીના ઉપરથી કદૂકસ કરી લો. હવે તડકા માટે તેલ લો અને એમાં ધીમા તાપે છાલટા શેકી લો. પાણી ન નાખવું ન એના પછી એમાં થોડા તલ , સીંગદાણા , છીણેલું કોપરા, મીઠું સ્વાદપ્રમાણે ખાંડા નાખી થોડીવાર શેકી લિ સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે. 
 
* ટમેટા અને બીટના છાલટાને ચેહરા પર લગાવવાથે ચેહરાની ચમક વધે છે અને હોઠની લાલિમા વધે છે. 
 
* કારેલા જેટલા ગુણકારી હોય છે એના છાલટા પન એટલા જ લાભકારી હોય છે . અલમારીમાં રાખવાથી કીટ ભાગે છે

. 
* તોરી અને ઘીયાના છાલટાની શાક પણ પેટના રોગોમાં લાભ પહોંચાડે છે. 
 
* દાડમના છાલટા- જે મહિલાઓને વધારે માસિક સ્ત્રાવ થાય છે એ દાડમના છાલટાને સુકાવીને બારીક વાટીને એક ચમચી પાણી સાથે લો. એનાથી રક્ત સ્ત્રાવ ઓછું થશે અને રાહત મળશે. જેને બવાસીરની શિકાયત છે એ દાડમના છાલટાના 4 ભાગ અને 8 ભાગ ગોળ કૂટીને ચાળી લો અને બારીક બારીક ગોળી બનાવી થોડા દિવસ સુધી સેવન કરો.બવાસીરથી જલ્દી આરામ મળશે. દાડમના છાલટાને મોમાં રાખી ચૂસવાથી ખાંસીના વેગ શાંત થાય છે. દાડમને બારેક વાટીને એમાં દહીં મિક્સ કરી ઘાટા પેસ્ટ બનાવીને માથા પર ઘસો. એનાથી વાળ નરમ થાય છે. 
 
* કાજૂના છાલટા- કાજૂના છાલટાથી તેલ કાઢીને પગના તળ અને ફાટેલા સ્થાન પર લગાવવાથી આરામ મળે છે. 
 
* બદામના છાલટા- બદામના છાલટા અને બબૂલની ફળીના છાલટા અને બીયડને સળગાવીને વીટીને થોડા મીઠું નાખી મંજન કરો. આથી દાંતના કષ્ટ  દૂર થાય છે. 
 
*નાળિયેરના છાલટા - નાળિયેરના છાલટાને બારીક વાટીને દાંત પર ઘસતા દાંત સાફ થાય છે. 
 
*નારંગીના છાલટા - દૂધમાં નારંગીના છાલટા ચાળીને દૂધ સાથે નિયમિત સેવન કરવાથી લોહી સાફ થાય છે. 
 
*પપૈયાના છાલટા- પપૈયાના છાલટાને ધૂપમાં સુકાવીને બારેક વાટીને ગ્લિસ્રીન સાથે મિક્સ કરી લેપ બનાવો અને ચેહરા પર લગાડો મોંની ખુશ્કી દૂર થાય છે. 
 
*બટાટાના છાલટા - બટાટાના છાલટાને મુખ પર ઘસવાથી ચેહરા પર કરચલીઓ નહી થાય છેૢ 
 
 

વધુ જુઓ..

ગોરખપુરમાં મોટી દુર્ઘટના, દુર્ગાનીમૂર્તિના વિસર્જન દરમિયાન કરંટ લાગવાથી 3 ની મોત, અનેક લોકો દઝાયા

છ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી

સોમનાથમાં તંત્ર દ્વારા 3 મોટા પ્રતિબંધો લાગુ: મંદિર જતા પહેલા શ્રદ્ધાળુઓ જરૂર જાણી લે

માર્કો રુબિયોએ જામનગર રિફાઇનરીની મુલાકાત લીધી, ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ અને ડેટા સેન્ટરો પર યુએસ કંપનીઓ સાથે સહયોગની ચર્ચા કરી

ગુજરાતમાં સૌથી મોટો ડ્રગ્સનો પર્દાફાશ: અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹25.64 કરોડના MD ડ્રગ્સ અને હેરોઇન સાથે 3 આરોપીઓને ઝડપ્યા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 22 ઓક્ટોબર 2026

દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલો, જાણો લક્ષ્મીના વાસ માટે શુ કરવુ શુ ન કરવુ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

આગળનો લેખ
Show comments