ganesh chaturthi

વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ

Updated: રવિવાર, 14 જુલાઈ 2019 (13:28 IST)
જો તમે વ્રત કરી રહ્યા છો તો વ્રતના સમયે ખાન પાનને લઈને કાળજી રાખવી જરૂરી હોય છે અને એવું ન કરવાથી તેનો સીધો અસર સ્વાસ્થય પર પડે છે. આવો અમે તમને જણાવી છે કે વ્રતના સમયે તમારા ખાન પાન અને તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ. 
- વ્રતના સમયે હમેશા પાણીની બૉટલ સાથે રાખવી 
- દિવસમાં ઓછામાં ઓછા 6 થી 7 લીટર પાણી પીવું. તેનાથી શરીરમાં રાજગી રહેશે. 
- સવારની પૂજા પછી સફરજન, કેળા, દાડમ વગેરે પોષણથી ભરપૂર ફળોનો સેવન જરૂર કરવું. 
- ફળાહારમાં દરરોજ સફરજન ખાવું. તેને ખાવાથી પાચન તંત્ર પણ યોગ્ય રહે છે. 
- વ્રતમાં વધારે તળેલી વસ્તુઓ નહી ખાવી. તેનાથી પાચન તંત્ર બગડી શકે છે. 
- વ્રતમાં જરૂરથી વધારે ચા પણ નહી પીવી. તેની જગ્યા ફ્રૂટ કે વેજિટેબલ જ્યૂસ કે લસ્સી લેવી. 
- તુલસીના પાનની ચા વધારે ફાયદાકારે રહે છે. તેથી તુલસીની ચા પીવી. 
- રાત્રે ખાવામાં લિક્વિડ વસ્તુઓ લેવાના પ્રયાસ કરવું. 
 

વધુ જુઓ..

મિયામી એરપોર્ટ પર અકસ્માત: એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું અને આગ લાગી, 5 લોકોના મોત

ગુજરાતમાં સિંચાઈના પાણી માટે સરકારનો મોટો નિર્ણય: મહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને વધુ પાણી અપાશે

25 વર્ષની રિયાની નિર્દયતાથી હત્યા, પતિએ માથુ કાપીને ફ્રિજમાં મુક્યુ... અસમમાં રૂંવાટ ઉભા કરી દેનારો હત્યાકાંડ

10 વર્ષનો અલ્ફાઝ નેપાળી લોકોનું દુઃખ સહન ન કરી શક્યો, તેણે પૂર પીડિતોની મદદ માટે જિલ્લા મેજિસ્ટ્રેટને પિગી બેંક સોંપી

7 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

વધુ જુઓ..

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 સપ્ટેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

આગળનો લેખ
Show comments