દેવશયની અગિયારસના દિવસે કરો આ 6 ઉપાય, લક્ષ્મીની કૃપા મળશે

devshayni ekadashi
Last Modified શુક્રવાર, 12 જુલાઈ 2019 (10:16 IST)

દેવશયની અગિયારસના દિવસથી બધા શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે. હિન્દુ માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરવા જતા રહે છે. આ દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. આવો જાણીએ આ ઉપાયઆ પણ વાંચો :