રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 29 જૂન 2019 (18:37 IST)

અગિયારસ પર કરો આ વિશેષ ઉપાય, સુખ સમૃદ્ધિ સાથે ભાગ્ય પણ બદલાશે

અનેકવાર એવુ બને છે કે વ્યક્તિ વધુ મહેનત કરે છે પણ તેને સફળતા મળતી નથી. જેને કારણે તેને અને તેના પરિવારને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય બદલી શકાય છે