રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (07:50 IST)

અગિયારસના દિવસે શુ કરવુ શુ નહી. - Do's & Don'ts of Ekadashi Vrat

ekadashi
અગિયારસનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ધર્મ ગ્રંથોમાં એકાદશીને બધી તિથિયોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કર્વામાં આવેલ જપ-તપ દાન વગેરેનુ ખૂબ જ મહત્વ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી માં ભગવાન વિષ્ણુજીને જગતનો પાલનહાર અર્થાત પાલન કરનાર માનવામાં આવે છે અને એકાદશી એ વિષ્ણુ ભગવાનની પ્રિય તિથિ છે. તેથી આ દિવસે કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જેથી હરિની કૃપા પ્રાપ્ત થઈ શકે