Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રોજ સવારે ખાલી પેટ પીવો લીંબુ પાણી, રોગ રહેશે દૂર અને થશે આ 6 ફાયદા

Updated: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (01:09 IST)
લીંબૂ ભોજનના સ્વાદતો વધારે છે. સલાદ કે ચાટકે શાક પર લીંબૂ નિચોડીને ખાવાથી જુદા જ મજો છે. ગર્મીના મૌસમમાં તો લીંબૂ ખાવાની સાથે-સાથે લીંબૂ પાણી પીવાથી પણ બહુ જ ફાયદો મળે છે. તેનાથી તરસ તો બૂઝી જાય છે સાથે-સાથે આ તાજગી પણ બનાવી રાખે છે. આમ તો લીંબૂ પાણીનો સેવન દિવસમાં 2 વાર જરૂર કરવું જોઈએ પણ જો દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરશો તો તેનાથી બહુ ઘણા ફાયદા મળી શકે છે. 
 
1. પાચન ક્રિયા સરસ 
સવારે હૂંફાણા પાણીમાં લીંબૂ અને મધ નાખી પીવાથી શરીરમાં પાચક રસ બનવું શરૂ થઈ જાય છે . તેનાથી ભૂખ લાગવી શરૂ થઈ જાય છે અને આ પાચન ક્રિયાને સારી રાખવામાં પણ મદદગાર છે. 
 
2. વિટામિન સી થી ભરપૂર 
શરીર માટે વિટામિન સી બહુ જરૂરી છે. તેનાથી રોગોથી લડવામાં મદદ મળે છે. સવારના સમયે તેનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા સરસ થઈ જાય છે . જે નાની નાની ઈંફેક્સ્શન જેમકે શરદી, ખાંસી અને જુકામથી બચાવી રાખે છે. 
 
3. ત્વચામાં નિખાર 
તેમાં એંટી ઓક્સીડેંટના ગુણ હોય છે. જે ત્વચામાં નિખાર બનાવી રાખે છે. જેનાથી ત્વચાના ડાઘ ધબ્બા સાફ થઈ જાય છે . 
 
4. મોઢાની દુર્ગંધ દૂર
લીંબૂ પાણી મોઢાની દુર્ગધને દૂર કરવામાં મદદગાર છે. આ બૉડીને ડિટાક્સ કરવાનો કામ કરે છે. 
 
5. વજન ઓછું કરે 
જાડાપણથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ગરમ પાણી, લીંબૂ અને મધનો સેવન કરવાથી પેટમાં જામેલી ચરબી ઓછી થવા શરૂ થઈ જાય છે. તેનાથી મેટાબાલિજમ પણ વધે છે. 
 
6. સાંધાના દુખાવાથી રાહત 
સાંધાના દુખાવાથી પરેશાન છો તો સવારે લીંબૂ પાણી પીવું શરૂ કરી દો. તમારા માટે ફાયદાકારી રહેશે

વધુ જુઓ..

69 રન બનાવનારા અભિષેક શર્માને ન મળ્યો POTM એવોર્ડ, ત્રીજી ટી20 માં બોલરોએ મારી બાજી

IND vs WI: ભારતનું ત્રીજી T20Iમાં શાનદાર કમબેક, વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી

જીબુટીમાં બોટ પલટી જતાં 109 પ્રવાસીઓનાં મોત, 15 બાળકો પણ સામેલ, બચાવ કામગીરી ચાલુ

સુરતથી મધુબની સુધી બે અમૃત ભારત સ્પેશિયલ ટ્રેન દોડશે, જેમાં 8 સ્લીપર અને 11 જનરલ કોચ હશે - સંપૂર્ણ રૂટ અને સમયપત્રક તપાસો.

પીએમ મોદીની ચેન્નાઈને ભેટ: મેટ્રોની સવારી, મુખ્યમંત્રી વિજય બન્યા 'સાથી'

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓક્ટોબર, 2026

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Navratri 2026 Day 2: આજે નવરાત્રીનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીનુ સ્વરૂપ, આરાધના મંત્ર અને પૂજાનુ ફળ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

આગળનો લેખ
Show comments