Webdunia - Bharat's app for daily news and videos

Install App

તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે ? જાણો યોગ્ય સમય અને યોગ્ય રીત

Updated: બુધવાર, 13 ડિસેમ્બર 2023 (18:02 IST)
vitamin D
વિટામીન ડી એક એવુ વિટામિન છે જે શરીરમાં મેસેજિંગ પાવર વધારવામાં મદદ કરે છે. એટલે કે વિટામિન તમારે માટે ન્યૂરોટ્રાંસમીટરની જેમ કામ કરે છે અને બ્રેનથી લઈને શરીરના દરેક અંગ સુધી મૈસેજિંગનુ કામ કરે છે. આ ઉપરાંત તે હાર્મોનલ હેલ્થને પણ સારુ બનાવવામાં મદદ કરે છે. જે લોકોમાં આ વિટામિનની કમી હોય છે તેમનુ માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. સાથે જ વિટામિન ડી શરીરમાં ડોપામાઈનના લેવલને પણ પ્રભાવિત કરે છે અને ડિપ્રેશન જેવા મનોરોગોનુ કારણ બની શકે છે.  આવામાં જરૂરી છે કે તમે વિટામિન ડી ની કમીથી બચો અને તડકો તમને આ કામમાં મદદ કરી શકે છે. 
 
તડકામાં કેવી રીતે મળે છે વિટામિન ડી 
જ્યારે આપણી સ્કિન સૂરજની રોશનીના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે. ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી નીકળનારી અલ્ટ્રાવાયલેટ બી કિરણો સ્કિન સાથે સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે.  ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી નીકળનારી અલ્ટ્રાવાયલેટ બી કિરણો સ્કિન સાથે 
સંષ્લેષણની પ્રક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે. આ દરમિયાન તમામ કોશિકાઓ આ કિરણોને પોતાની અંદર સમેટે છે અને આ કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે. 
 
તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે ?
તડકામાં વિટામિન ડી સવારનો પ્રથમ સૂર્યપ્રકાશ દરમિયાન મળી રહે છે. એટલે કે તમને સવારે 6 થી 9:30 સુધી સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ B કિરણો મળશે. આ પછી આ કિરણો સૂર્યમાં રહેતી નથી અને જો તમે આ ટાઈમ પછી તડકામાં બેસી જાવ તો પણ તેનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી.
 
વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેવી રીતે લેવો?
તમે દરરોજ 10 થી 20 મિનિટ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો. આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ તડકામાં બેસીને વિટામિન ડી પણ લઈ શકો છો. આવું કરવુ તમારા મગજ, ઊંઘ, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, સવારે સૌપ્રથમ સૂર્યપ્રકાશ લો અને ખુદને ઘણા રોગોથી બચાવો.
 
વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેવી રીતે મેળવવો?
તમે દરરોજ 10 થી 20 મિનિટ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો. આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ તડકામાં બેસીને વિટામિન ડી પણ લઈ શકો છો. આવું કરવાથી તમારા મગજ, ઊંઘ, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, સવારે સૌપ્રથમ સૂર્યપ્રકાશ લો અને પોતાને ઘણા રોગોથી બચાવો.

વધુ જુઓ..

ઇન્દોરમાં રસ્તા પર પાણી ફરી વળ્યું, રાહદારીઓ ડરી ગયા, 40 કરોડનો રસ્તો પરીક્ષણમાં નિષ્ફળ ગયો

લુધિયાણામાં પિઝા આઉટલેટ પર ફાયરિંગ, ગોપી લાહોરિયા ગ્રુપે જવાબદારી લીધી

હિન્દુઓને સહેલાઈથી મારી શકાય છે - બાંગ્લાદેશમાં હારુન ઈઝહારે આપી ખુલ્લેઆમ ધમકી, અલકાયદાનુ વધતુ જોર

એક વાંદરાએ એક મહિલા પાસેથી 42,000 રૂપિયા ચોરી લીધા; પોલીસે આખી રકમ પાછી મેળવવા માટે એક અનોખી યુક્તિનો ઉપયોગ કર્યો.

બીજેપીના વરિષ્ઠ નેતા પ્રભુનાથ ચૌઘુરનુ નિધન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

આગળનો લેખ
Show comments