Daily Horoscope
✕

Joint Pain: હાથ પગના સાંધામાં રહે છે દુખાવો, હોઈ શકે છે આ મોટા કારણ

Updated: મંગળવાર, 8 નવેમ્બર 2022 (15:00 IST)
Hand And Leg Joint Pain Causes: તમે પણ હાથ, પગના સાંધાના દુખાવાથી પરેશાન રહો છો તો તેને અનજુઓ ન કરવું. આવુ આ કારણે જેમ-જેમ આ સમસ્યા વધે છે તેમ  તે ગંભીર રૂપ ધારણ કરી લે છે. આમ તો સાંધાના દુખાવા થવાના ઘણા કારણ થઈ શકે છે. જેમ કે ઈજા થવી, ઈંફેક્શન કે સોજા વગેરે. પણ તે સિવાય પણ ઘણા કારણ ત હાય છે કે હાથ અને પગના દુખાવાના જવાબદાર થઈ શકે છે. તેથી તમને પરેશાન થવાની જરૂર નથી કારણ કે અમે તમને અહી જણાવીશ કે હાથ-પગના સાંધાના દુખાવો શા માટે થાય છે? 
 
હાથ પગના સાંધામાં દુખાવા થવાના કારણ 
ઈજા લાગવી
જો તમને પણ હાથ અને પગના સાંધામાં દુખાવો રહે છે તો તેના પાછળ કારણ છે ઈજા થવી. ઈજા લાગવાથી હાથ પગમાં દુખાવાનો એક સૌથી સામાન્ય કારણ હોઈ શકે છે. જણાવીએ કે જ્યારે હાથ કે પગના સાંધામાં ઈજા લાગી જાય છે તો દરરોજના કાર્ય કરતા સમયે ખૂબ જ પરેશાની થાય છે. 
 
વાયરલ ઈંફેકશન 
વાયરલ ઈંફેક્શનના કારણે પણ સાંધાના દુખાવો થઈ શકે છે. આ કારણ છે કે હેપેટાઇટિસ સી વાયરસ સાંધાના દુખાવાનું કારણ છે.કામ બની શકે છે. આ દરમિયાન, તમે હાથ અને પગના સાંધામાં દુખાવો અનુભવો છો. તેથી જો તમને પણ સાંધાના દુખાવાની ફરિયાદ હોય તો તેને અવગણશો નહીં.
 
 
સંધિવા-
હાથ અને પગના સાંધામાં દુખાવો થવાનું કારણ આર્થરાઈટિસ પણ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આર્થરાઈટિસમાં સાંધામાં સોજો આવે છે, જેના કારણે તમને દુખાવો થાય છે.
 
ટેન્ડિનિટિસ કંડરા
ટેન્ડિનિટિસ કંડરાનો દુખાવો હાથપગના સાંધામાં પણ અનુભવાય છે.તે અસ્થિ અને સ્નાયુને જોડતા લચીલા બેંડના સોજા છે જે હાડકા અને માંસપેશીઓને જોડે છે. આ દરમિયાન તમારા સાંધામાં પીડા કરે છે.
(Edited By-Monica Sahu) 

વધુ જુઓ..

અમદાવાદમાં અમૃતાનંદમયી દેવી અમ્માનું ભવ્ય આગમન, દર્શન માટે ઉમટ્યા હજારો ભક્તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લીધા આશીર્વાદ

સૂર્યકુમાર માટે ટીમમાં પરત આવવનો રસ્તો બંધ ! બીસીસીઆઈની યોજનાનો ભાગ કેમ નથી પૂર્વ કપ્તાન ? સામે આવ્યો વીડિયો

ન્યુઝીલેંડમાં ભારતીય બેટ્સમેનોએ રચ્યો ઈતિહાસ, 94 વર્ષમાં પહેલીવાર વિદેશમા બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ઈસાઈઓથી વધુ હશે મુસલમાન, ડોનાલ્ડ ટ્રંપની પૂર્વ ઓફિસર બોલી - અમેરીકાના લોકો વધુ બાળકોને જન્મ આપે, ચર્ચા તેજ

VIDEO: માતાને અંતિમ વિદાય આપતા ભાવુક થયા CM યોગી, પાર્થિવ શરીરને કાંઘ આપ્યો, હરિદ્વારમાં થયા અંતિમ સંસ્કાર

વધુ જુઓ..

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

આગળનો લેખ
Show comments