સેક્સ એક ખૂબસૂરત અનુભવ છે પરંતુ તેને યોગ્ય રીતે માણવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાતોનો મત છે કે સેક્સના કારણે અનેક બિમારીઓ દૂર થઈ જાય છે. સેક્સને રોમાંચક બનાવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી ચે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે દિવસના સમયમાં સેક્સ માણવો જોઈએ નહી. સેક્સ હંમેશા રાત્રે માણવામાં આવે તે જરૂરી છે. સેક્સમાં અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે. તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યુ છે કે સૂર્યોદયના થોડાક સમય પહેલાથી લઈને સૂર્યોદયના બાદ સેક્સ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખતરનાક છે.