Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે વાસી રોટલી ખાવાના ફાયદા

Updated: ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (16:05 IST)
1. બ્લ્ડ પ્રેશર- વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે.
 
 
2. ડાયબિટીજ- જે લોકોને ડાયબિટીજની પરેશાની હોય છે તેને દરરોજ મોરું દૂધ સાથે વાસી રોટલીનો સેવન કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે.
 
3. પેટની સમસ્યા- દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પેટની દરેક સમસ્યા ઠીક હોય છે. રોજ સવારે તેનું સેવન કરવાથી એસિડીટીની પરેશાની દૂર હોય છે. અને પાચન શક્તિ પણ ઠીક રહે છે.
 
4. વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ફાયદાકારી છે. ઘણા ફિટનેસ સેંટર અને જિમમાં એક્સરસાઈજની સાથે સવારે વાસી રોટલી ખાવાની સલાહ અપાય છે. 
 
5. તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે. કારણકે લાંબા સમય સુધી રાખ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટીરિયા હોય છે તે હેલ્થ બનાવવામાં લાભકારી હોય છે. 

વધુ જુઓ..

એપલ પહેલા Xiaomi એ વાઈડ ડિસ્પ્લે વાળો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો, 6000mAh બેટરી હશે

બે વર્ષના લિવ-ઇન બાદ સાત મહિનાની ગર્ભવતી ગર્લફ્રેન્ડની હત્યા

દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી, ખાલિસ્તાની સંગઠને સ્પીકરને મોકલ્યો ઈમેલ

ત્રણ લોકોને મારનાર વાઘણનું મોત, પકડાયા બાદ થોડા જ સમયમાં તોડ્યો દમ; વન વિભાગે તપાસ શરૂ કરી

વડોદરામાં PM મોદીનો મેગા શો Live - વડોદરા જેવુ આજે મારા સ્વાગતમાં સ્વચ્છ રાખ્યુ છે તેવુ હંમેશા સ્વચ્છ રાખો તો ઉત્સવોમાં ચાર ચાંદ લાગી જાય - પીએમ મોદી

વધુ જુઓ..

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

આગળનો લેખ
Show comments