શુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ? ભાત અને રોટલીમાંથી શુ ખાવુ ?

health tips
Last Modified શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (11:50 IST)

આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ
ખૂબ જ
વધુ
થાય
છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ
સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ લાભકારી છે.


આ પણ વાંચો :