Festival Posters
✕

ઈરાનમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો, 4ના મોત; જ્યારે 120 લોકો ઘાયલ થયા હતા

Updated: બુધવાર, 19 જૂન 2024 (09:16 IST)
Iran Earthquake: ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. રઝાવી ખોરાસાન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
 
ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના સમાચાર પણ છે, ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
 
ઇમારતો અને રસ્તાઓને નુકસાન
ભૂકંપ બાદ લગભગ 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપના કારણે કેટલીક ઈમારતો તેમજ અનેક રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં પણ ઈરાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે 500 થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા.

વધુ જુઓ..

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments