Daily Horoscope
✕

સિડની -બંદૂકધારીઓએ માંગ્યો આઈએસ ઝંડો. શહેરમાં વધુ 4 બોમ્બ પ્લાંટ કર્યાની આપી ચેતાવણી

Updated: સોમવાર, 15 ડિસેમ્બર 2014 (16:05 IST)
ઓસ્ટ્રેલિયામાં સિડનીના માર્ટિન પ્લેસ વિસ્તારમાં જ્યા 40 લોકોને બંધક બનાવાયા છે. ત્યાથી પાંચ લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા છે. બંધક બનાવાયેલા લોકોમાં કુલ 30 ગ્રાહક અને 10 કેફે સ્ટાફ છે. જો કે પોલીસ બંધકોની સંખ્યા વિશે કશુ નથી કહી રહી.  
 
બીજી બાજુ કેફેની અંદર એક થી વધુ બંદૂકધારી હુમલાવરો હોવાની વાત કહી છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે સ્થાનીક પોલીસ બંદૂકધારીઓના સંપર્કમાં છે. ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશ્નરે કહ્યુ કે અમે આ સમસ્યાનો શાંતિપૂર્ણ હલ ઈચ્છીએ છીએ. 
 
સમાચાર મુજબ આ બંદૂકધારીએ પોલીસને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)નો ઝંડો માગ્યો અને કહ્યુ કે તેઓ પ્રધાનમંત્રી ટોની એબોટ સાથે વાત કરવા માંગે છે. રિપોર્ટ મુજબ આ સાથે જ બંદૂકધારીએઓ એ પણ ચેતાવણી આપી છે કે તેમને શહેરમાં ચાર બોમ્બ પ્લાંટ કર્યા છે. 
 
ભારતના સંસદીય કાર્યમંત્રી વૈકૈયા નાયડુએ સિડનીના કેફેમાં કોઈપણ ભારતીયના બંધક હોવાનો ઈન્કાર કર્યો છે. પહેલા સમાચાર હતા કે ત્યા એક ભારતીય પણ બંધક હોઈ શકે છે.  
 

વધુ જુઓ..

બાજરીનો ઉપમા બનાવવાની રીત (Bajra Upma Recipe)

શિયાળાની ઠંડી સાંજે બનાવો 5 પૌષ્ટિક વેજિટેબલ સૂપ, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ રાખશે ધ્યાન

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

Show comments