Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા

Updated: મંગળવાર, 27 નવેમ્બર 2018 (14:45 IST)
તમે ઘણીવાર બે મિત્રને સારો જીવનસાથ્વે બનતા જોયું હશે એવું તેથી હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારું સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમાતો મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે. 
 
જો તમે મિત્રનો નામ સાંભળતાજ ચેહરા પર મુસ્કાન આવી જાય છે કે પછી તમારા દિલની ધડકન તેજ થવા લાગે છે તો સમજવું કે તમે તેનાથી પ્રેમ થઈ ગયું છે. તમારા દોસ્તનો સાથ અને સલાહ તમને સૌથી સારી લાગે છે તો સમજવું કે દિલ તેને લીલી ઝંડો જોવાઈ રહ્યુ છે. 
 
છોકરીઓ શાપિંગ માટે બહુ ક્રેજી હોય છે એ દરેક વસ્તુ કલાકો લગાવીને ખરીદે છે. સિવાય તેના તેમની શાપિંગ કરતા સમયે એ તમારી દરેક વસ્તુ માટે સલાહ લઈએ તો સમજવું કે આ પ્યારનો ઈશારો છે. 
 
કાલે સુધી તમારો દોસ્ત જે તમારી ફેવરિટ ડિશને મોઢું બનાવતા હતા આજે તેને ખાવું સારું લાગે છે તો કે હવે એ પોતાની પસંદના ખાવાથ વધારે તમારી પસંદનો ખાવું પસંદ કરવા લાગે તો સમજવું કે દાળમાં કઈક કાળું છે. 
 
દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજનો ઈંતજાર કરવું, આંખ બંદ કરતા જ તેના ચેહરો સામે આવી જવું. આ બધું વાત સિવાય બધી વાત નકામી, ગાંદા જેવી વાત પણ સારી લાગવું પ્રેમની નિશાની છે. 
 

વધુ જુઓ..

CJP નેતા અભિજીત દીપકે ની દાદીનુ નિધન, શુ પરત જશે મુંબઈ ?

Khel Mahakumbh 2026: વડોદરાથી 'ખેલ મહાકુંભ 2026'નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કરાવી શરૂઆત

ધરતીપુત્રો માટે રાહતના સમાચાર: કડાણા જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

LIVE:કનોટ પ્લેસ ચોકડી પાસે પ્રદર્શનકારીઓની પહોંચી ભારે ભીડ, કરી રહી છે સૂત્રોચ્ચાર, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને કર્યા ડિટેઈન

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

વધુ જુઓ..

Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

આગળનો લેખ
Show comments