શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 1 નવેમ્બર 2017 (16:05 IST)

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

પતિ - તે મને કૂતરો કહ્યો 
પત્ની...  કશુ બોલ્યા વગર ચૂપચાપ કામ કરી રહી હતી. 
પતિ - તે મને હમણા કૂતરો કહ્યો હતો ને... 
પત્ની તો પણ ચૂપ 
પતિ - તે પણ કૂતરો કેમ કહ્યુ.... 
પત્ની - અલ્યા નથી કહ્યુ... પણ હવે ભસવાનુ બંધ કરશો...