Gujarati funny jokes - મને લગ્ન નથી કરવું Updated: Sun, 29 Oct 2017 (13:05 IST) google-news છોકરો- મને લગ્ન નથી કરવું મને બધી મહિલાઓથી બીક લાગે છે પિતા- દીકરા કરી લે લગ્ન !!! પછી તને એક જ મહિલાની બીક લાગશે પણ બાકી બધી સારી લાગશે!!!