શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (15:16 IST)

જોક્સ - પોલીસ અને કેદી

એક કેદી બીજા કેદીને - તને પોલીસે કેમ પકડ્યો ?
પ્રથમ કેદી - બેંક લૂટ્યા પછી ત્યા બેસીને પૈસા ગણવા લાગ્યો તો પોલીસે પકડી લીધો .. 
બીજો કેદી - ત્યા પર પૈસા ગણવાની શી જરૂર હતી.. 
પહેલો કેદી - ત્યા લખ્યુ હતુ કે કાઉંટર છોડતા પહેલા પૈસા ગણી લો.. પછી બેંક જવાબદાર નહી રહે..