મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (14:20 IST)

ગુજરાતી જોક્સ - એજ્યુકેશન

ફુઆ - બેટા ઈંટર પછી આગળ શુ કરીશ.. 
ભત્રીજો -  બીટેક માટે ફોર્મ નાખી  રહ્યો છુ..  જોઈએ હવે શુ થાય છે.. 
ફુઆ - જો રેંક સારી ન આવી તો 
ભત્રીજો - તો પછી સિંપલ ગ્રેજ્યુએશન કરી લઈશ.. 
ફૂઆ - સારુ માની લે કે ઈંટરમાં બાય ચાંસ લટકી ગયો તો ? 
ભત્રીજો - તો પછી એક મર્ડર કરીશુ.. એક સંબંધીનુ... અમારી કુંડળીમાં લખ્યુ છે...