મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - વોટ્સએપ DP

કેટલાક લોકો દુ:ખી થતા વોટ્સએપ પરથી પોતાની DP હટાવી લે છે. 
 
.
.
.
સમજાતુ નથી કે એવુ કયુ દુ:ખ હોય છે કે પોતાનો જ ચહેરો સારો નથી લાગતો..