ગુજરાતી જોક્સ - દારૂડિયો
પત્ની - જે માણસ રોજ દારૂ પી ને આવે તેના માટે મારા મનમાં કોઈ સહાનુભૂતિ નથી..
પતિ - જેને રોજ દારૂ મળી જાય...
તેને તારી સહાનુભૂતિની જરૂર પણ નથી..