શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2017 (13:50 IST)

હાસ્ય જોક્સ = મોબાઈલ ફોન જેવો

પત્ની – તમે મને કેટલો પ્રેમ કરો છો ?
પતિ – હુ તને ખૂબ જ પ્રેમ કરુ છુ ડાર્લિંગ, તેને માપી નથી શકતો પત્ની –
નહી બતાવો મને… પ્લીઝ
પતિ – ઠીક છે. હુ એક મોબાઈલ ફોન જેવો છુ અને તુ મારી સિમ કાર્ડ છે હુ તારા વિના કશુ નહી..
પત્ની – ઓહ.. કેટલા રોમાંટિક છો.
પતિ – (મનમાં ને મનમાં) ગાંડી.. આને તો એ પણ યાદ નથી કે મારો મોબાઈલ ચીની છે, જેમા ચાર સિમ એક સાથે નાખી શકાય છે.