1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati funny jokes

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

જોક્સ નંબર 1
એક CA ની પત્નીએ તેને પુછયુ - સાંભળો છો.. આ મોંઘવારી દર શુ હોય છે ?
સીએ - પહેલા તારી ઉમંર 21 વર્ષ કમર 28 અને વજન 45 કિલો હતુ .. હવે તારી ઉમંર 35 વર્ષ કમર 38 અને વજન 75 કિલો છે .. તારી પાસે બધુ પહેલા કરતા વધુ છે.. પણ છતા પણ વેલ્યૂ ઓછી છે.. આ જ મોઘવારી દર છે. 
 
મોરલ.. 
અર્થશાસ્ત્ર એટલુ પણ મુશ્કેલ નથી જો સાચુ ઉદાહરણ આપીને સમજાવવામાં આવે...