શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - પતિ પત્ની

પત્ની ઉદાસ બેસી હતી.. 
પતિ - તબિયત તો સારી છે ને ?
ડોક્ટરને બતાવી દો.. 
પત્ની - બતાવ્યુ હતુ ડોક્ટરને.. 
પતિ - શુ કહ્યુ તેમણે ?
પત્ની - બોલી રહ્યા હતા.. 
બ્લડમાં શોપિંગની કમી છે..  
થોડો મોલ બોલ ફરી આવો.. 
મૂડ બદલાશે તો સારુ થશે..