ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (10:31 IST)

આલિયાને ખુશ કરવા માટે રણબીર ખિસ્સ્મામાં મૂકે છે આ વસ્તુ, જાણીને હેરાન થઈ જશો

બૉલીવુડ એક્ટર રણબીર કપૂર આ દિવસો આલિયાની સાથે તેમના રિલેશનને લઈન ચર્ચામાં છે. બન્ને હમેશા સાથે જોવાય છે. ક્યારે રણબીર આલિયાના વખાણ કરે છે તો મોડી રાત સુધી ઘરે જતા જો વાય છે. આ બધાના વચ્ચે રણબીરએ આલિયાને લઈને એક હેરાન કરતી વાતનો ખુલાસો કર્યો છે. તેના મુજબ આલિયાને રિઝાવવા માટે હમેશા તેમના પર્સમાં એક વસ્તુ મૂકે છે. એ વસ્તુ જોઈને આલિયાનો ગુસ્સો ઠંડો થઈ જાય છે. તમને જણાવીએ એ વસ્તુ કોઈ બીજી નહી પણ તેમૂર અલી ખાનની ફોટા છે. 
 
જી હા રણબીર તેમના ઈંટરવ્યૂહમાં કહ્યું, જ્યારે પણ કોઈ છોકરી તમારાથી ગુસ્સા હોય તો તેને ખુશ કરવા માટે તૈમૂરની ફોટા જોવાવવું. મારું ભાણેજ આટલું ક્યૂટ છે કે એ છોકરી તરત માની જશે. હવે તમે સમજી ગયા હશો કે તેમના ઈંટરવ્યૂહમાં રણવીર કઈ છોકરીની વાત કરી રહ્યા છે. આમ પન આલિયા કહી દીધું છે કે તેને બાળકો ખૂબ પસંદ છે.