સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 27 ઑગસ્ટ 2018 (12:38 IST)

Happy Rakshabandhan : આલિયા ભટ્ટ, કંગના રાણાવત, સુહાના, જાહ્નવી કપૂર સહિત સ્ટાર્સે બાંધી ભાઈઓને રાખડી

બોલીવુડના કિંગ શાહરૂખ ખાનના ઘરે સુહાનાએ પોતાના નાના ભાઈ અબરામને રાખડી બાંધી તો શાહરૂખે પોતાની મોટી બહેન પાસેથી રાખડી બંધાવીને ફોટો શેયર કરી. 
આલિયા ભટ્ટે કરણ જોહરના પુત્ર યશ જોહરને રાખડી બાંધીને હંમેશા માટે તેને પોતાનો ભાઈ બનાવી લીધો 
કંગનાએ પોતાના ભાઈ અજયને રાખડી બાંધી 
હાલ ગ્વાલિયરમાં પોતાના હોમટાઉનમાં ફિલ્મ 'લુકાછિપી'નુ શૂટ કરી રહેલ કાર્તિક આર્યને પોતાના ઘરે જઈને બહેન પાસે રાખડી બંધાવી 
ફિલ્મ મિત્રો લઈને આવી રહેલ જૈકી ભગનાનીએ પોતાની બહેન પૂજા પાસે રાખડી બંધાવડાવી 
 
- ચક દે ગર્લ સાગરિકા ઘાટગેએ ભાઈ શિવજીતને રાખડી બાંધીને તેની લાંબી આયુની કામના કરી. 
 
- બોલીવુડની ફિલ્મી ફેમિલી મતલબ કપૂરે આજે અર્જુન કપૂરના ઘરે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. આ પ્રસંગે અનિલ કપૂરથી લઈને જાહ્નવી કપૂર સુધી બધા જોવા મળ્યા. 
- ખુશી કપૂર અને જાહ્નવી કપૂરે હર્ષવર્ધન કપૂરને બાંધી રાખડી