સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 27 ઑગસ્ટ 2018 (14:26 IST)

પ્રેગ્નેંટ છે નેહા ધૂપિયા, બેબી બંપ સાથે પિકચર્સ પોસ્ટ કરી કર્યું ખુલાસો

લાગે છે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ ફેંસને ચોકાવનારનો કરવાનો જ છે. પહેલા તેણે અચાનક લગ્ન કરીને બધીને ચોકાવી દીધું અને હવે ખબર છે કે નેહા પ્રેગ્નેંટ છે. બન્ને અત્યારે જ આ ખુશખબરીને બધાની સાથે શેયર કર્યું. 
લાંબા સમયથી આ અટકળો ચલી આવી રહી હતી કે નેહા અને અંગદએ આટલી જલ્દી લગ્ન તેથી કર્યું કારણ કે નેહા પ્રેગ્નેંટ હતી. પણ આ વિશે નેહા અને અંગદ બન્ને જ કઈ  પણ નહી કીધું. બન્ને શાંત હતા તેથી આ ખબરને વધારો મળી રહ્યું હતું. આખેર નેહા અને અંગદએ તેમના ઘરમાં આવતા નવા મેહમાનની જાણકારી આપી જ દીધી. 
નેહાએ પોતે તેનો અનાઉસમેંટ સોશલ મીડિયા પર કર્યું. તેમાં નેહા તેમના બેબી બંપ સાથે ખૂબ પ્યારી લાગી રહી છે. તે બાળક આવવાની ખુશી અંગદના ચેહરા પર  સાફ નજર આવી રહી છે. બન્ને જ બેબી બંપ સાથે ક્યૂટ પોજ આપ્યા. નેહાએ તેના પિકચર્સની સાથે કેપ્શન પણ લખ્યું
નવી શરૂઆત માટે -અમે ત્રણ સતનામવાહેગુરૂ