શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (23:38 IST)

મહિલા ક્રિકેટર મિતાલી રાજની ભૂમિકા માટે તાપસી પન્નુ નજરે પડશે.

બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ સિલ્વર સ્ક્રીન પર ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની ભૂમિકામાં નજરે પડશે. તાપસી મિટૈ રાજ પર બનનાર બાયોપિકમાં તેનો રોલ કરવાની છે. આ વિશે તાપસીએ કહ્યું કે ફિલ્મ વિશે વધુ કરવી હમણાં યોગ્ય નથી સમય આવશે  એટલે બધી જ વાત મીડિયા દ્વારા લોકો સામે આવી જ જશે.