1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

સલમાન ખાનની સાથે તે ઘટનાને યાદ કરી જાહ્નવી કપૂરને આવે છે શર્મ

Jahnvi salman
શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરનો એક મોટું સપનો આખરે 20 જુલાઈએ પૂરો થઈ ગયો તેમની ફિલ્મ ધડક રિલીજ થઈ. આ વાત બીજી છે કે શ્રીદેવી તેમની દીકરીની ફિલ્મની રિલીજને જોઈ શકી નથી. આ દફિલ્મના પ્રમોશનના સમયે જાહ્નવી ઘણા લોકોથી મળી અને વાત કરી. 
 
આવું જ એક બનાવ સલમાન વિશે જણાવ્યું. જેને યાદ કરીને એ શર્મથી હવે લાલ થઈ જાય છે. જ્યારે વાત બહુ જૂની છે. 

જાહ્નવી મુજવ ત્યારે સલમાન ખાન ફુલ વાંટેડની શૂટિંગ કરી રહ્યા હતા જેના પ્રોડયૂસર હતા જાહ્નવીના પિતા બોની કપૂર. એક દિવસ જાહ્નવીને તેમના સાથે સેટ પર લઈ ગયા. 
તે દિવસે સલમાનને ફિલ્મ નિર્દેશલ પ્રભુદેવા ડાંસ સ્ટેપ્સ શીખાડી રહ્યા હતા. જાહ્નવીને એ સ્ટેપ્સ જોઈ અને ખૂણામાં જઈને એ પણ સ્ટેપ્સ રિપીટ કરવા લાગી 

સલમામ ચુપચાપ જાહ્નવીના પાછળ ઉભા થઈ જાહ્નવીના ડાંસ સ્ટેપ્સ કરતા જોવા લાગ્યા. પછી તેને કીધું કે એકલા ડાંસ શા માટે કરી રહી છો? બધાની સામે કરો. 
જાહ્નવીને બધાની સામે ડાંસ સ્ટેપ્સ કરાવ્યા. ત્યારે જાહ્નવીની ઉમરં 12 વર્ષ હતી. 
 
જાહ્નવીનો કહેવું છે કે તે ઘટનાને યાદ કરીને એ શરમાઈ જાય છે. આ ઘટના સલમાનને પણ યાદ છે.