શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : રવિવાર, 20 જાન્યુઆરી 2019 (08:31 IST)

બૉલીવુડની સૌથી મોંઘી આઈટમ ગર્લ્સ જાણવા માટે કિલ્ક કરો

આઈટમ સાંગ બૉલીવુડ ફિલ્મોને ચર્ચિત હિટ કરાવવાના ફાર્મૂલા છે. કરીના કપૂરથી લઈને દીપિકા પાદુકોણ જેવી હીરોઈનો પણ આઈટમ ગર્લ્સ બની જાય છે આ છે સૌથી મોંઘી આઈટમ ગર્લ્સ 
સની લિયોની - 4 થી 5 કરોડ 
સની લિયોનીની સૌથી વધારે ડિમાંડ છે. એ શાહરૂખ જેના સુપરસ્ટારની ફિલ્મ "રઈસ" માં આઈટમ સાંગ કરી છે. તે  4 થી 5 કરોડ રૂપિયા સુધી લે છે. સની પર ફિલ્માયા આઈટમ સાંગ સારા ચર્ચિત હોય છે. 
પ્રિયંકા ચોપડા 3 થી 4 કરોડ રૂપિયા 
પ્રિયંકા ચોપડા "રામ જાને" જેવા સરસ આઈટમ સાંગ કરી છે એ  3 થી 4 કરોડ રૂપિયા લે છે અને તે "A" ગ્રેડ ફિલ્મોમાં જ આઈટમ સાંગ કરવા પસંદ કરે છે. 
કેટરીના કૈફ 
"ચિકની ચમેલી" અને "શીલાની જવાની" જેવા આઈટમ સાંગ કેટરીના કેફ કર્યા છે. તે  આશરે 3 કરોડ રૂપિયા લે છે અને માત્ર સંબંધના આધારે જ આઈટ્મ સાંગ કરે છે. 
દીપિકા પાદુકોણ - ત્રણ કરોડ 
કેટરીનાની રીતે દીપિકા પાદુકોણ પણ તેમના મિત્ર નિર્માતા, નિર્દેશક કે હીરો માટે જ આઈટમ સાંગ કરે છે અને ત્રણ કરોડ રૂપિયા લે છે. 
જેકલીન ફર્નાડીસ - બે કરોડ રૂપિયા 
બાગી 2માં જેકલીન "એક દો તીન" આઈટમ સાંગ કર્યા હતા જે ખૂબ પસંદ નહી કરાયું. તે આશરે બે કરોડ રૂપિયા લે છે. 
 
મલાઈકા અરોડા - 2 કરોડ રૂપિયા 
મલાઈકા અરોડા હવે આઈટમ સાંગમાં વધારે રૂચિ લહી લે છે. આમ તેની ફી આશરે બે કરોડ રૂપિયા છે. 
 
ઉર્વશી રોતેલા - 50 લાખ રૂપિયા 
ઉર્વશી રોતેલા પર ફિલ્માયું હીટ "સારા જમાના" ખૂબ હિટ રહ્યું હતું. ઉર્વશી આશરે 50 લાખ રૂપિયા ફી લે છે.