શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 25 ઑગસ્ટ 2018 (11:22 IST)

હવાઈમાં થઈ શકે છે પ્રિયંકા ચોપડા નિક જોનસના લગ્ન

પ્રિયંકાના લગ્નની ડેટ હવે સામે નથી આવી હોય પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અત્યારે જ ખબર આવી હતી કે પ્રિયંકા અને નિક હવાઈમાં લગ્ન કરવાના પ્લાન બનાવી રહ્યા છે. આ એક ખૂબ જ પ્રાઈવેટ અફેયર થશે. જેમાં નિક અને પ્રિયંકાના કેટલાક નજીકી મિત્ર અને સંબંધી શામેલ થશે. 
તે સિવાય આ પણ ખબર છે કે લગ્નમાં બોલીવુડ જગતની મોટી હસ્તિઓ શામેલ થઈ શકે છે. પ્રિયંકાના લગ્ન માટે મેહમાનોની લિસ્ટ પર કામ શરૂ થઈ ગયું છે. આ ગેસ્ટમાંસ શાહતૂખ ખાન, સલમાન ખાન અને દ રૉકનો નામ સૌથી ઉપર છે. 
 
સાથે જ લગ્નમાં કેટલાક શાહી મેહમાન પણ આવશે. જેમાં પ્રિયંજાના મિત્ર મેગલ માર્કલ અને પ્રિંસ હેરી થશે. કેટલાક સમય પહેલા આ લગ્નના જોડીના લગ્નમાં પ્રિયંકા પણ શામેલ થઈ હતી. બ્રિટિશ રૉયલ કપલ માટે એવો કોઈ પ્રોટોકૉલ પણ નથી જે તેણે તેમના મિત્રોના લગ્નમાં શામેલ થવાથી રોકીએ. 
 
આ શાહી જોડી સિવાય હૉલીવુડન ઘણી બીજા સિતારા પણ પ્રિયંકા અને નિકના લગ્નમાં શામેલ થવાની ખબર છે. આવું પહેલીવાર થશે જ્યારે કોઈ બૉલીવુડ સ્ટારના લગ્નના ફંકશનમાં બૉલીવુડ અને હૉલીવુડના સ્ટાર્સ એકસાથે શામેલ થશે.