શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (12:44 IST)

પ્રિયંકા ચોપડા 18 ઓગ્સ્ટને કરશે સગાઈ, ચાલી રહી છે તૈયારીઓ

નિક જોનસને ફરાવવા માટે પ્રિયંકા ચોપડા જ્યારે ભારત લાવી હતી ત્યારે જ ખરબચિયોંએ સૂંઘી લીધો હતો કે પ્રિયંકા અને નિકમાં વાત મિત્રથી વધીને કરે છે બન્ને હાથમાં હાથ નાખી ભારત દર્શન કરતા રહ્યા. સગાઈના નામ સલમાન ખાનની ફિલ્મ "ભારત: ને મૂકી પ્રિયંકાએ તેમના આ રિશ્તા પર મોહર લગાવી નાખી. ભારતને મૂકવાના પાછળ એક હૉલીવુડ ફિલ્મનો લાલચ હતો. પણ હવે એ હૉલીવુડ મૂવી અટક ગઈ છે. 
 
આ દિવસો નિક પરિવાર સાથે ભારત આવ્યા જે રીતની તૈયારીની સાથે આવ્યા છે. તેનાથી લાગી રહ્યું છે કે પ્રિયંકાની સાથે એ તેમના રિશ્તાને નેક્સ્ટ લેવલ પર લઈ જતા સગાઈ કરી લેશે. ખબર છે કે પ્રિયંકા અને નિક 18 ઓગસ્ટએ સગાઈ કરી શકે છે. તૈયારીઓ પણ જોરથી ચાલી રહી છે. 
 
જણાવી રહ્યું છે જે પ્રિયંકા ચોપડાની કાલે સગાઈ પાર્ટી પણ થશે જેના માટે મેહમાનોને નિમંત્રણ ગયું છે . તેમાં બૉલીવુડના ઘણા લોકો આવશે. બીજી તરફ અ પણ શકય છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીના નિધનના કારણે વધારે હો હલ્લા ન મચાવતા સિંપલ રીતે સગાઈ કરી લેશે.