મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 ઑગસ્ટ 2018 (11:09 IST)

કાળા હરણ કેસમાં કોર્ટનો ફેસલો, સલમાનની ફિલ્મોને થઈ શકે છે કરોડોનો નુકશાન

કાળા હરણ કેસમાં સલમાન ખાનની મુશ્કેલ્લા ખત્મ થવાનો નામ નથી લઈ રહી છે. 1998માં શરૂ આ કેસથી સંકળાયેલી તાજા જાણકારી સામે આવી છે.
સુનવણીના સમયે જોધપુર કોર્ટએ કહ્યું કે સલમાન ખાન જ્યારે પણ ભારતથી બહાર જશે દરેક વાર કોર્ટથી પરમિશન લેવું પડશે. જાહેર છે કે સલમાન ખાનની ઘણી ફિલ્મોની શૂટિંગ પર પ્રભાવ પડી શકે છે. અત્યારે સલમાન નિર્દેશક અલી અબ્બાસની ફિલ્મ "ભારત" માં બીજી છે. જેની શૂટિંગ જલ્દી જ જ શરૂ થશે. 
 
ભારતની સિવાય સલમાન ખાન પાસે "દબંગ 3" અને "કિક 2" છે. "ભારત" નો શેડ્યૂલ કર્યા પછી બાકીની બે ફિલ્મો પર કામ શરૂ થશે. જનાવીએ કે 19 વર્ષ જૂનો કાળા હરણ કેસમાં સલમાન ખાન દોષી ઠરાવ્યા હતા જ્યારબાદ તેણે 5 વર્ષની સજા સંભળાવી હતી પણ 2 દિવસ જેલમાં રહ્યા પછી એ જામીન પર છૂટી ગયા હતા. 
 
પાછલા દિવસો સલમાન ખાન ભારત ખૂબ ચર્ચામાં  રહી. ફિલ્મમાં પહેલા સલમાનના અપોજિટ પ્રિયંકા હતી પણ બે દિવસ શૂટિંગ પછી તેને કિનારો કરી લીધું. ત્યારબાદ પ્રિયંકાની જગ્યા કેટરીના કેફને સાઈન કરી લીધું છે. કહેવાઈ રહ્યું છે કે કટરીનાને પણ પ્રિયંકા જેટલી જ ફીસ આપી રહ્યા છે. કટરીના એક ફિલ્મના 5-6 કરોડા ચર્જ કરે છે. કારણ પ્રિયંકા ફિલ્મ માટે 12 કરોડ લઈ રહી હતી. તેથી કટરીનાને પણ આટલા જ રૂપિયા આપીશ.