શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 જુલાઈ 2018 (13:39 IST)

જૂહીથી લગ્ન કરવા ઈચ્છતા હતા સલમાન

સલમાન ખાન અને જૂહી ચાવલા.. આ બન્નેના અફેયરની વાત ક્યારે પણ સામે નથી આવી. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સલમાન કયારે જૂહીથી લગ્ન કરવા ઈચ્છતા હતા. આ અમે નથી કહી રહ્યા પણ પોતે સલમાનએ કહ્યું છે. 
 
સલમાનના એક 26-27 વર્ષ જૂનો વીડિયો સામે આવ્યું છે. જેમાં તેને જણાવ્યું છે કે જેને જૂહીના પાપાથી તેનો હાથ માંગ્યુ હતું. પણ તેને ના પાડી દીધુ છે. તે વીડિયોમાં સલમાન કહી રહ્યા છે "જૂહી ખૂબ સ્વીટ અને પ્યારી છે. હું તેમના પાપાથી પૂછ્યું પણ હતું કે શું તમે જૂહીને મારાથી લગ્ન કરાવશો. તેને ના પાડી દીધું. 
કદાચ તેમને હું પસંદ નથી આવ્યું ખબર તેને શું જોઈએ? 
 
આ વીડિયો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આમ તો હવે આ નથી ખબર કે સલમાનએ આ મજાકમાં કહ્યું હતું કે સલમાન જૂહીના પ્રેમમાં પાગલ હતા. પણ આટલું જરૂર છે કે કદાચ વર્ષો પહેલા કોઈ મનમુટાવના કારણે બન્ને ક્યારે એક્સાથે કામ નથી કર્યું. 
 
જણાવી રહ્યુ છે કે એકવાર જૂહીએ સલમાન સાથે એક ફિલ્મનો ઑફર ઠુકરાવી દીધું હતું. તો સલમાન પછી ક્યારે જૂહી સાથે કામ નથી કર્યું. પણ જૂહી સલમાન સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરી છે. પણ સલમાન તેની તરફ ધ્યાન નથી આપ્યું.