શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 27 જુલાઈ 2018 (12:13 IST)

Breaking News : પ્રિયંકા ચોપડાએ નિક જોન સાથે સગાઈ, ઓક્ટોબરમાં થશે લગ્ન

પ્રિયંકા ચોપડા પાછલા બે મેહીનાથી નિક્ જોંસને ડેટ કરી રહી હતી. નિક જોનસ હૉલીવુડમાં સિંગર અને રાઈટર છે. 
આખેર એ સમયે આવી ગયું જેનો બધાને ઈંતજાર હતું. ખબર આવી ગઈ છે કે પ્રિયંકા ચોપડાએ નિક્સ જોનસ સાથે સગાઈ કરી લીધી છે અને હવે ઓક્ટોબરમાં આ બન્ને લગ્ન બંધનમાં બંધાઈ જશે. 

 
પીપલ મેગ્જીનમાં ખબરમાં આ વાત સાફ કરી છે કે ન્યૂયાર્કમાં નિક જોનસએ એક સ્ટોરમાં એંગેજ્મેંટની રિંગ ખરીદી જેના માટે આ સ્ટોરી બંદ કરી નાખ્યું છે. 
 
તમને જણાવીએ કે પાછલા બે મહીનાથી પ્રિયંકાને ડેટ કરી રહી હતી. એ નિકને તમના મિત્રો અને પરિવારથી મળવા માટે મુંબઈ પણ લાવી હતી. જે પછી આ માની રહ્યું છે હતું કે એ નિકની સાથે તેમના સંબંધને લઈને સીરિયસ છે અને આવતા સમયમાં તેમના સંબંધ પર લગ્નની મોહર પણ લગાવી શકે છે. 
 
પ્રિયંકા ચોપડાએ લગ્ન કરવા માટે સલમાન ખાનની ફિલ્મ ભારતથી પણ તેમનો નામ પરત લઈ લીધું છે.