સંબંધિત સમાચાર
- રાત્રે સૂતા પહેલા ચહેરા પર હળદર અને એલોવેરાથી બનેલી આ 2 નાઇટ ક્રીમ લગાવો, હઠીલા ડાઘ પણ હળવા થઈ શકે છે.
- Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો
- Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે
- Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.
- Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે
ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે
Vicks for beauty - ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નથી કરતા પણ આ સત્ય છે વિક્સને પિંપલ્સ પર લગાવવાથી તમે રાતભરમાં જ તેનાથી છુટકારો મેળવી શકો છો. પિંપલ્સથી છુટકારો મેળવવાના આ સૌથી સારી રીત છે.
કેવી રીતે વાપરીએ
તેને વાપરવા માટે તમને માત્ર એક રૂ અને વિક્સ વેપોરબની જરૂર છે. રૂ પર થોડી વિક્સ લગાવીને પિમ્પલ્સ પર લગાવો. આ ટ્રીટમેન્ટની અસર થોડા દિવસોમાં તમારા ચહેરા પર જોવા મળશે.
વિક્સ પિમ્પલ્સ, ડાઘ અને બ્લેકહેડ્સ માટે ફાયદાકારક છે અને ત્વચા પર ઇજાઓ અથવા કટ માટે દવા તરીકે પણ વપરાય છે. અસરગ્રસ્ત વિસ્તાર પર વિક્સ લગાવવાથી ચેપ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી અને ઘા ઝડપથી રૂઝાઈ જાય છે. શિયાળામાં હાથ-પગ ફાટવાની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા વિક્સને હીલ્સ પર ઘસો, કોટનના મોજાં પહેરો અને સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો.