ભિખારી કારમાં બેસેલી શેઠાણીથી મેડમ 1- રૂપિયા આપો ને!! મેડમએ રૂપિયા આપી દીધા- બાબા દુઆ તો આપતા જાઓ ભિખારી - BMW માં તો બેસી છે જાડી, હવે શું રોકેટમાં બેશશે !!