પ્રિયંકાના લગ્ન પર પહેલીવાર માં બોલી, દીકરીથી 11 વર્ષ નાના જમાઈ વિશે જણાવી આ વાત

Last Updated: બુધવાર, 22 ઑગસ્ટ 2018 (12:05 IST)
પ્રિયંકા ચોપડા તેમના લગ્નના કારણે ખૂબ ચર્ચિત થઈ રહી છે. પ્રિયંકાની રોકા સેરેમની અને એંગેજમેંટ  પાર્ટી કર્યા પછી તેમના રિલેશનને ઑફીશિયલ કર્યું. રોકા સેરેમની પ્રિયંકાના મુંબઈ સ્થિત ઘર પર થઈ હતી. આ ફંકશનમાં પ્રિયંકાના નજીકી સંબંધી સિવાય નિકના પેરેંટસ પણ ઉપસ્થિત હતા. 
પાર્ટી પછી તેમના પેરેંટસની સાથે અમેરિકા પરત ગયા. પ્રિયંકાની મા મધુ ચોપડા લગ્ન વિશે કહે છે કે પ્રિયંકા તેમના કરિયરને લઈને મહેશા મહત્વાકાંક્ષી રહી છે. મે માત્ર તેને સપોર્ટ કર્યું છે. 
 
પાછલા બે ત્રણ વર્ષથી મેં તેમના કામમાં દખલ આપવું બંદ કરી દીધું છે. જ્યારે તેને મને જણાવ્યું કે એ સગાઈ કરવા ઈચ્છે છે તો હું બહુ જ ખુશ થઈ હતી. હું તેને કીધું કે હું નિકના પરિવારથી મળવા ઈચ્છું છું. ત્યારબાદ રોકા સેરેમની પ્લાન કરાઈ અને નિક તેમના પેરેંટસની સાથે મુંબઈ આવ્યા. નિકના પૂજા કરવા પર પણ મધુએ ખાસ વાતોં જણાવી. 


આ પણ વાંચો :