શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (13:20 IST)

શું સલમાન ખાનની આ મોટી ફિલ્મ થઈ ગઈ બંદ

સલમાન ખાનનો જેટલો મોટું નામ છે તેના અનુરૂપ રેસ 3 બિજનેસ નહી કરી શકી અને સલમાનને તેનાથી ઝટકો લાગ્યું. ઈદ 2017 પર પણ તેની ટ્યૂબલાઈટ ફ્યૂજ થઈ ગઈ હતી અને દિલદાર સલમાનએ ડિસ્ટૃઈબ્યૂટર્સને પૈસા પરત કર્યો હતો. 
રેસ 3ની અસફળતાનો સાર સલમાનઈ આ કાઢ્યું કે હવે આગળના પગલા એ સૂઝબૂઝથી રાખશે. કદાચ તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ ભારતના બધા સૂત્રએ તેમના હાથમાં લઈ લીધી છે. ફિલ્મથી સંકળાયેલા નાનાથી લઈને મોટા ફેસલા સલમાનના સહકારથી જ લઈ રહ્યા છે. 
 
કહેનાર કહી રહ્યા છે કે રેસ 3માં પણ સલમાનએ સ્ટારથી લઈને નિર્દેશકનો ફેસલો પોતે લીધો હરો. પણ ફિલ્મ ન માત્ર ખરાબ હતી પણ તેમના ફેંસએ પણ રિજેક્ટ કરી નાખી હતી. 
 
સલમાન હવે ફિલ્મો પણ વિચારીને સાઈન કરવા ઈચ્છે છે. કહેવાઈ રહ્યું છે કે કિક 2 માં તેણે કામ કરવાનો ઈરાદો ત્યાગી દીધું છે. કિકનો પહેલો પાર્ટ ખૂબ આરું નહી હતું. આ તો સલમાનના સ્ટારડમ કમાલ હતો કે ફિલ્મ સુપરહિટ રહી હતી. 
 
જ્યારે કિક 2ની જાહેરાત કરી હતી ત્યારે જ ઘણા લોકો આ વાતની આલોચના કરી હતી કે કિક એવી ફિલ્મ નહી કે જેનો સીકવલ બનાવાય. 
 
સૂત્રો મુજબ શકય છે કે કિક 2ની ફરીથી સ્ક્રિપ્ટ લખાય કે નિર્માતા સાજિદ નડિયાસવાળા માટે સલમાન બીજી ફિલ્મ કરીએ.