શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2017 (15:22 IST)

ગુજરાતી જોકસ - ઓનલાઈન

ગુજરાતી જોકસ - ઓનલાઈન
પ્રાચીન સમયમાં જે લોકો 
પોતાની ઉંઘ ભોજન હસી પરિવાર અન્ય 
સાંસારિક સુખોનો ત્યાગ કરી દેતા હતા 
તેમને ઋષિમુનિ કહેવામાં આવતા હતા.. 
 
….
 
…..
 
કળયુગમાં તેમને online કહેવામાં આવે છે… !!!