ગુજરાતી જોક્સ - સૂરજ પર લેક્ચર Updated: Wed, 25 Oct 2017 (16:43 IST) google-news શિક્ષક - આવતીકાલે સૂરજ પર લેક્ચર આપીશ.. કોઈ પણ ક્લાસ મિસ ન કરશો પપ્પુ - સર હુ આવતીકાલે નહી આવી શકુ.. ટીચર - કેમ પપ્પુ - મારી મમ્મી આટલા દૂર નહી જવા દે..