જોક્સ ચંપલને મિક્સ
ડોક્ટરઃ જ્યારે તમે તણાવમાં
હોવ ત્યારે તમે શું કરો છો?
સંતાજી, હું મંદિર જાઉં છું.
ડૉક્ટર: બહુ સારું, તમે ત્યાં ધ્યાન કરો છો?
સંતા - ના, હું લોકોના ચંપલને મિક્સ
કરી આડી અવડી કરી નાખુ છુ
અને પછી જોતો જ રહું છું.
તેમને તણાવમાં જોઈને મારો તણાવ દૂર થઈ જાય છે.