Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

હવે બેંકમાં 4500 ની જગ્યા , માત્ર 2000 રૂપિયા જ બદલાશે

Updated: ગુરુવાર, 17 નવેમ્બર 2016 (11:28 IST)
500 અને 1000 રૂપિયાની નોટ બદલવના જવા પછી આખા દેશમાં લોકો પરેશાન છે. લોકોને થઈ રહી મુશ્કેલીઓને ધ્યાન આપતા સરકાર સતત નવી-નવી ગાઈડલાઈન જારી કરી રહી છે. 
શક્તિદાસએ નવી નવી ગાઈડલાઈન 
 
- લગ્નના માટે અઢી લાખ રૂપિયા એક જ ખાતાથી કાઢી શકો છો. 
- શુક્રવારે 4500ની જગ્યા માત્ર બે હજાર રૂપિયા જ એક્સચેંજ કરાવી શકો છો. 
- ખેડૂત ક્રેડિટ કાર્ડથી 25 હજાર રૂપિયા કાઢી શકે છે. 
- માતા-પિતા , ભાઈ-બેન કોઈ એકના જ ખાતાથી કાઢી શકશો રૂપિયા 
- ખેડૂત દર અઠવાડિયા 25 હજાર રૂપિયા કાઢી શકશે. 
- લગ્ન માટે પૈસા કાઢવા માટે કેવાઈસી જરૂરી 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Drishyam 3 Review: રોમાંચક છે વિજય સાલગાંવકરની અંતિમ લડાઈ, પરંતુ નવા પોલીસ અધિકારીના રોલમાં ફીકા પડ્યા જયદીપ અહલાવત

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

Jubin Nautiyal ના ઘરમાં ગૂંજી કિલકારી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, ફેંસને આ રીતે આપ્યા ગુડ ન્યુઝ

આગળનો લેખ
Show comments