Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

Updated: બુધવાર, 12 નવેમ્બર 2014 (10:10 IST)
તા. ૧૨-૧૧-૨૦૧૪, બુધવાર

કારતક વદ છઠ
પરમપુજ્ય ડોંગરેજી મહારાજની પુ. તિથિ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ.  સૂર્યાસ્ત : ૧૭  ક. ૫૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
જન્મરાશિ : આજે બપોરના ૧૨ ક. ૩૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર :  પુનર્વસુ સાંજના ૭ ક. ૦૫ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- વૃશ્ચિકમાં ૭.૦૫ થી, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ- મીન.
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- બપોરના ૧૨ ક. ૩૩ મિ. સુધી મિથુન પછી કર્ક
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં., જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક/૨૧
માસ-તિથિ-વાર : કારતક વદ છઠ બુધવાર. વ્રજ માસ : માગશર
- ડૉંગરેજી મહારાજની પુણ્યતિથિ.
- વિષ્ટી ૨૯.૧૪થી.

વધુ જુઓ..

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

Show comments