Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનું પંચાગ

શનિવાર, 15 નવેમ્બર 2014 (10:51 IST)
તા. 15-11-2014
કારતક વદ આઠમ
વિદ્યાનગર- અ.પુ.સ્વા.મંદિરનો પાટોત્સવ
ગોવિંદરાયજીનો ઉત્સવ.

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય :  ૬ ક. ૫૪ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.)  રાશિ આવશે.
નક્ષત્ર : મઘા રાત્રે ૩ ક. ૩૮ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક શુક્ર-વૃશ્ચિક, શનિ- વૃશ્ચિક રાહુ-કન્યા, કેતુ-મીન.
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર-સિંહ
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં., જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ  રાષ્ટ્રીય દિનાંક : કારતક/ ૨૪
માસ-તિથિ-વાર : કારતક વદ આઠમ શનિવાર વ્રજ માસ : માગશર

વધુ જુઓ..

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા

નાસ્તામાં બનાવો સુપર ટેસ્ટી ફ્રેન્ચ ટોસ્ટ, અહીં નોંધો સરળ રેસીપી

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Show comments