Daily Horoscope
✕

દુ:ખ

Updated: મંગળવાર, 16 જૂન 2009 (13:05 IST)
નવવધુ પ્રીતમના દ્વારે ઉભી હતી. સાસુ-નણંદ, ફોઈ સાસુ, કાકી સાસુ, મામી સાસુ બધા સ્વાગત માટે ઉભા હતા. અચાનક જ સાસુને છોડીન બધામાં પરસ્પર ગણગણાટ ચાલુ થઈ ગયો. સ્વાગત માટે આરતી કોણ ઉતારશે. સાસુ તો વિધવા હતી.

બધી સ્થિતિને સમજી સાસુ પોતે પાછળ ખસી ગઈ. બધી સૌભાવતીઓએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ પરિસ્થિતિને પારખી ગયેલી નવવધુએ દ્રઢતા પૂર્વક પરંતુ નમ્રતાથી નજર ઝુકાવીને પોતાના વરને પૂછ્ય - મમ્મીના હાથે જ આરતી ઉતારવામાં આવે તો તમને કોઈ વાંધો તો નથી ને ? પુત્ર બોલ્યો - કેવી વાત કરે છે ? હું તો તારો પ્રસ્તાવ સાંભળીને ધન્ય થઈ ગયો.

પરંતુ ટપકતી આંખો અને કાંપતા હાથમાં સુકનની થાળી પકડીને માં વિચારી રહી હતી. 'કાશ, આ પહેલ મારી પુત્રીએ કરી હોત. ક્યાંક આ સંસ્કાર ન આપવા માટે હું તો દોષી નથી ?'

વધુ જુઓ..

રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શન પર વિવાદ: બિકાનેર હાઉસમાંથી 70 થી વધુ ફોટોગ્રાફ્સ હટાવાયા, પ્રિયંકા ગાંધી ગુસ્સે

સોનિયા ગાંધી સોશિયલ મીડિયા પર પાછા ફર્યા, તેમની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું ખાસ છે? 4 કલાકમાં 80,000 લાઇક્સ અને 22,000 ફોલોઅર્સ.

જલેબીને લઈને અંધાધૂંધી મચી ગઈ... ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે મારામારી, પોલીસ અધિકારીએ અધિકારીને થપ્પડ મારી

બુકિંગ શરૂ થતાં જ iPhone Duo સ્ટોકમાંથી બહાર થઈ જશે, હવે આવતા વર્ષે ₹299,000 માં ઉપલબ્ધ થશે!

જિયો IPO ના બે દિવસમાં મળ્યા 3.5 ગણા સબ્સક્રિપ્શન, સામાન્ય રોકાણકારોનો કોટા પણ પુરૂ ભરાયો, 23 ઓક્ટોબર સુધી કરી શકો છો એપ્લાય

વધુ જુઓ..

કરવા ચોથ માટે પૂજા સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 22 ઓક્ટોબર 2026

દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલો, જાણો લક્ષ્મીના વાસ માટે શુ કરવુ શુ ન કરવુ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

Show comments